ઘડપણ

છેલ્લા શ્વાસે હિસાબ કરતો

જમા ઉધારનું  સરવૈયુ કરતો

નજર મારી ઢીલી પડતી

તેમ છતાં હું કોશિશે ચઢતો

ચાલવાને લાકડી રહેતી

શેરીઓમાં બાદબાકી રહેતી

ઘરે એક હાથે સરવાળો કરતો

પ્રિયજનોથી દૂર રહેતો

ને બેઠો બેઠો ભાગાકાર કરતો

અંતે સરવૈયામાં ખોટ નીકળી

ખોટા અંકોની ગણતરી નીકળી

બાદબાકીને સરવાળામાં ભુલ નીકળી

ભાગ્યામાં ગુણાંક ન નીકળ્યો

જલ્દી જલ્દીમાં જે  અંકો લીધા

સમજ પ્રમાણે હિસાબ કરતો

સમય સાથે ગણતરી કરતો

સમજણમાં ફેર નીકળી

ગણિતમાં ભુલ નીકળી

 અંકો મારા ખોટા નીકળ્યાં

સરવાળામાં તે ન બેઠા

બાદબાકીથી બહાર નીકળ્યાં

ભાગાકારથી ભાન ભુલ્યાં

તેથી પણ હું ન હાર્યો

ઘરમાં જ મારી સ્કુલ બનાવી

મારી શાળામાં રોજ ક્લાસ લેતો

ખોટા ગણિતને સાચું કરતો

સમય સાથે ગણિત બદલાયું

હાથને બદલે યંત્ર  આવ્યું

સંબંધોનાં  આ સમાજમાં

બંધનોથી કંટાળતો  માણસ,

એક ચાવીએ રમતો માણસ

યંત્રની જેમ ચાલતો માણસ

યંત્રની જેમ બનતો માણસ

સર્જક -”ૐકાર ”

Advertisements

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: