જન્મ આજે મારો થયો

જન્મ મારો  આજે  થયો  ,દેહથી આગળ  આજે થયો
જન્મે થયા વર્ષો મને , જીવન સમજાયું આજે મને
શોધ્યા જેને મેં  પત્થરોમાં, તે મળ્યા મને કણ કણમાં
ભુલોના ગુચ્છા જેવી જિંદગી મારી, મુકાઈ તેના ચરણે અંતે
સમજ્યો હું  પાપ-પુણ્યના ભેદને અંતે,
પાપ કરવું છે જીવનમાં સરળને સહેલું
પુણ્ય કાજે ન સમજાયું  શું કરવું ને શું ન કરવું
પાપમાં મળશે ભાગીદારો અનેક, પુણ્યનાં કાજે ન મળે કોઈ એક
માણસની ભુખ છે અનોખી,  જેના છે અનેક રંગ
લોભ,લાલચ,અત્યાચારને દુરાચારમાં  ફસાયેલો જીવ
પાપ કરીને પણ હમેશા રડતો કોમળ જીવ
વાંચે હમેશા ધાર્મિક પુસ્તકો હજાર,
પણ ન સમજે  ભેદને જીવનભરમાં એકવાર
પાપમાં જીવ  પહેરે કરે  છે સ્વાર્થનાં  કપડાં
ને પુણ્ય જીવ પહેરે  છે  પરોપકારના કપડાં
અંતે સમજાય જ્યારે કોમળ જીવને  આ ભેદ
ત્યારે તે જગમાં બને  છે તે  લાખોમાં એક
 આ તો માત્ર  છે  લેવા- આપવાનો  વ્યવહાર
પણ વ્યવહારમાં કરે છે  તે ભુલો અપાર
પાપ તે, જે ભુખ્યાનું લઈ જાયને, ભુખ્યો રહે
પુણ્ય તે, જે ભુખ્યાને આપીને, લે  ઓડકાર.
સર્જક -”ૐકાર ”

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: