મારૂં બાળ

નાના નાના કોમળ કોમળ પ્યારા પ્યારા
તાજા-તાજા લાલ-લાલ સુવાળા-સુવાળા
તને  જોઈ મને મારી આવી  યાદ
નાના-નાના કોમળ-કોમળ પ્યારા-પ્યારા
મારા જેવું બાળ, ભોળું-ભોળું પ્યારું-પ્યારું
શબ્દ વગર ઈસારે ચાલતું આ મારૂ બાળ
વગર પેંડલે સાયકલ ચલાવતું આ બાળ
શબ્દ વિના પણ સમજાવે મા આ મારૂં બાળ,
અશ્રુ સાથે સુખને સમજાવ્યો આ મારૂં બાળ,
પ્રેમનો અનોખો દિવડો દેખાડે આ મારૂં બાળ,
લીલા કરતા તે  હસતો રડતો
પ્રેમથી હું તને જોયા કરતો.
જ્યારે નાની વાતોમાં તું રડતો
 પ્રેમથી હું તેને ચુપ કરતો,
લોકો સાથે તે આમ-તેમ ભમતો,
ચિંતામાં હું ન ખાતો –પીતો,
દિવસે દિવસે તે મોટો થાતો,,
ભણી-ગણીને સારી નોકરી જાતો,
તેમ સમજીને હું કામ કરતો,
પૈસાની હું ચિંતા કરતો,
ઉછેરમાં કમી ન રહેતી,
તે વાતે હું ધ્યાન દે તો,
બાળપણમાં મસ્તી તારી,,
જવાનીમાં ચિંતા તારી,
ઘડપણમાં નિરાંત તારી,
મારી જેમ ચિંતામાં ન કરતો,
પ્યારા સાથે ,પોતિકા સાથે
જીવનભર તું સુખમાં મલકજે
તે ઈચ્છા સાથે હું જીવતો મરતો
સર્જક -”ૐકાર ”

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: