હું પ્યારો ગુજરાતી

હસતો ભમતો રમતો હું પ્યારો ગુજરાતી
પ્રેમથી લોકોમાં ભળતો  હું પ્યારો ગુજરાતી,
 ભાષાને માન કરતો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બનતો હું પ્યારો ગુજરાતી,………………
સ્વભાવે સરળ બની જીવતો હું ગુજરાતી
ચરિત્રમાં ચોખ્ખો રહી આગળ વધતો ગુજરાતી,
કપડાનો શોખીને એવો હું પ્યારો ગુજરાતી,
ધંધામાં અવ્વલ બનેલો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બનતો હું પ્યારો ગુજરાતી,……………
 
હાથમાં હાથ દઈ વિકાસ કરતો હું પ્યારો ગુજરાતી,
દુશ્મનોને હાર આપતો હું પ્યારો ગુજરાતી,
પોતાનાને માન કરતો હં પ્યારો ગુજરાતી,
વડિલોનુ સન્માન કરતો હું પ્યારો ગુજરાતી
દેશનાં સપના સાકાર કરતો હું પ્યારો ગુજરાતી,
વાત- વિવાદથી દૂર રહેતો હું પ્યારો ગુજરાતી.
માત્ર વિકાસના કામ કરતો હું પ્યારો ગુજરાતી,
એક-મેકના સાથ લઈ ચાલતો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બનતો હું પ્યારો ગુજરાતી,………………..
 
સંકટ સમયે આગળ રહેતો હું પ્યારો ગુજરાતી,
ખોટી વાતે વિરોધ કરતો હં પ્યારો ગુજરાતી,
અપમાનને ભુલીને માફ કરતો હું પ્યારો ગુજરાતી,
દુશ્મનોને પણ માફ કરતો હું પ્યારો ગુજરાતી,
અહિંસાથી લડત લડતો હું પ્યારો ગુજરાતી.
સમય આવે જવાબ આપતો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બનતો હું પ્યારો ગુજરાતી…
સર્જક -”ૐકાર ”

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: