ગરીબીની રેખા

પળે પળે દુખે આ પીડાદાયક રેખા,
તળેથી ફૂટતી આ ભયાનક  રેખા,
શરૂ થતાં જ ભુસાઈ આ  અદ્રશ્ય રેખા,
રોટલા માટે રડાવે આ નિર્દય  રેખા,
દિન-દુખીમાં સમાવે આ અવિનાશી રેખા,
અમીરોને ફાયદો કરાવતી આ રેખા,
ગરીબોને મજબૂર કરતી આ  રેખા,
દરેક પળે સતાવતી આ દુખદાયક રેખા,
પોતાના જ હક્કથી દૂર રાખતી આ રેખા,
અણધાર્યા સોદા કરાવતી આ રેખા,
અણધારી આફતોમાં ધકેલતી આ રેખા,
ખાલી પેટે દોડાવતી આ  રેખા,
રાતભર એકલા જગાતવી આ રેખા,
મુસીબતે લોકોને દૂર રાખે આ રેખા,
સુખને શરમ વિના ભરખતી આ રેખા,
દુખને કાયમી સંભાળતી આ રેખા,
જીવન મરણના સોદા કરતી આ રેખા,
દવા વિના મરણ આપતી આ રેખા,
ભણતર વિના જીવન જીવડાવે આ રેખા,
કારણ વગર ડરાવતી આ રેખા,
સમાજમાં નીચે પહોચાડતી આ રેખા,
યોજનાઓમાં પહેલી રહેતી આ રેખા,
ગરીબોના ઘર સુધી ન પહોંચતી આ રેખા,
સ્વર્ગરૂપી ધરતીથી દૂર રાખતી આ રેખા,
એકલા અટૂલા રીબાડતી આ રેખા,
સમાજનો સળગતો પ્રશ્ન છે આ રેખા,
તેમ છતાં સૌ કોઈને ચુપ કરતી  આ રેખા,
સર્જક -”ૐકાર ”
Advertisements

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: