કેમ કરીને બતાવું

શું જાણ્યુ, શું સમજ્યું
મેં ક્યારેય ન વિચાર્યું
કેમ કરીને સમજાવું તને,
કેમ કરીને બતાવું  તને
જન્મથી જ દોડવા લાગ્યો
થાક્યો પાક્યો રહેવા લાગ્યો
પોતાનાથી દૂર  થવા  લાગ્યો
માણસો સાથે રમવા લાગ્યો
વાતે વાતે લડતો હું
વાતે વાતે રડતો હું
વાતે વાતે રમતો હું
વાતે વાતે  ઠગાતો  હું
કેમ કરી સમજાવું તને
કેમ કરીને  બતાવું હું, …….
માણસોની આ દુનિયમાં,
માણસથી  જ દૂર રહેતો હું
માણસથી  જ ડરતો હું,
માણસથી  જ દગો ખાતો  હું
માણસથી   જ છેતરાતો હું,
જન્મથી મરણ સુધી
સવારથી સાજ સુધી
કલાકથી દિવસથી સુધી
દિવસથી વર્ષો સુધી
માણસોની આ દુનિયામાં
માણસ માણસાઈથી દૂર રહી,
માણસની  ખાલ પેહરી,
માણસ જ માણસને ખાતો ગયો,
કેમ કરીને સમજાવું તને,
કેમ કરીને બતાવું હું,……
જગમાં અનેક ઠેકાણે,
અનેક નામે રહેતો તું
શોધું તને કે જીવ હું,
કેમ કરીને જાતને બચાવું હું,
કેમ કરીને બતાવું હું
કેમ કરીને સમજાવું  હું……
રોજ રોજના આ દિ’  લાગે છે ભારે
માણસાઈથી દૂર જતાં માણસો, લાગે છે ભારે
કોઈ કરે લે છૂટકારો , કોઈ કરે છે સંધર્ષ
કેમ કરીને સમજાવું હું,
કેમ કરીને બતાવું હું……
ઉપદેશોમાં જીવનની આશ, તે માત્ર  છે જીવનનો આધાર
ખરા જીવનના ખોટા આદર્શ ,ને મોટી વાતોમાં ફસાતો માણસ
કેમ કરીને બતાવું હું,
કેમ કરીને સમજાવું હું,…..
મરણપથારીની બીક ન લાગે, ઘડપણ સુધી લાલચ લલચાવે
જન્મથી લડતો માણસ, અંતે  પણ મોહ ન છોડતો માણસ,
લોભ, લાલચમાં ફસાતો માણસ, પોતાનાથી દૂર રહેતો  માણસ,
સંસારમાં ફસાતો માણસ, પ્રેમમાં  શંકા સેવતો માણસ,
કેર કરીને બતાવું  હું,
કેમ કરીને સમજાવું  હું ,….
સર્જક -”ૐકાર ”
Advertisements

About Gramin Patrika

GP, (GraminPatrika) is a PlatForm To Post News, Views, Article on it, Without any Language barrier. Its Free Platform to Post, Publish, Promote and Get Popularity of Your Post. GP also provides the useful link of websites. Join GP, To Post, Publish, Promote and Get Popularity. Thank You, GraminPatrika, ✆ +91-7600-168-768 ✉ GraminPatrika@gmail.com www.GraminPatrika.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: